Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : RMPS ઇન્ટર નેશનલ સ્કુલનો ત્રીજો વાર્ષિકોત્સવ યોજાયો.

Share

ગતરોજ રાતે અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર આવેલ આર.એમ.પી.એસ ઇન્ટર નેશનલ સ્કુલનો ત્રીજો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વાર્ષિકોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી આ કાર્યક્રમમાં IMA અમદાવાદ ના પ્રોફેસર અને મોટીવેશન લેક્ચરર ડો. નીશીથા ઠાકર, લેફ્ટનન્ટ. કમાન્ડર કે જી રાવલ, બોડા ઓફિસના રીતેશ અમીન તથ નીતીન પટેલ, અંકલેશ્વર મોઢ ઘાંચી સમસ્ત પંચના પ્રમુખ સુરેશ ગાંધી તથા મહેસાણા જિલ્લા મિત્ર મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ સહીત આમંત્રિતો,વાલીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement

Share

Related posts

નવસારી નેશનલ હાઇવે નં. 48 પર ગણેશ સિસોદ્રા નજીક કારમાં આગ લાગતા અફરાતફરી માહોલ સર્જાયો હતો…..

ProudOfGujarat

મેં સિગ્નલ નથી તોડ્યું, દંડ નહીં ભરું’કહી અમદાવાદી યુવાને પોલીસ સાથે મારામારી કરી

ProudOfGujarat

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાના ટ્રસ્ટ ભરૂચ દ્વારા પવિત્ર શ્રાવણ માસનાં છેલ્લા દિવસે ડૉ. આંબેડકર હૉલ ખાતે બહેનો માટે ભજન સ્પર્ધાનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!