Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ગણપતિ મહોત્સવમાં વીજ કરંટમાં મૃત્યુ પામેલ યુવાનનાં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવ્યું.

Share

સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસ એ આતંક મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કારણે અર્થતંત્ર પણ ખોરવાઈ રહ્યું છે. ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા જે ૨૧ દિવસમાં લોકડોઉન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક ગરીબ લોકો મૂંઝવણમાં મુકાયા હતા. જેમાં સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને જરૂરતમંદ લોકોને મદદ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ પણ અંકલેશ્વરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન જે વીજ કરંટ લાગીને ઘટના બની હતી જેની અંદર બે યુવાનોના મૃત્યુ પામ્યા હતા જેમાંથી એક યુવાનનો આજરોજ જન્મદિવસ હોય તે નિમિત્તે યુવાનની આત્માને શાંતિ મળે તે માટે સ્થાનિક યુવાનો દ્વારા આજરોજ જરૂરતમંદ લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોસંબા ખાતે પિરામિડ ગ્લાસ દ્વારા ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરાય

ProudOfGujarat

મોટામિયા માંગરોલ ખાતે આવેલ એસ.પી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનું ધો. 10 નું 86.06 ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

સુરત શહેરનાં ચોકબજાર વિસ્તારમાં સીટીબસે એક આધેડને અડફેટે લેતા તેનું ધટના સ્થળે મોત નિપજયું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!