Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલની બીજી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ.

Share

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલની બીજી પુણ્યતિથિએ રાષ્ટ્રીય નેતા અને સાંસદ મુકુલ વાસણીક અંકલેશ્વર ખાતે આવ્યા હતા. તેઓએ મરહુમ અહેમદભાઈ પટેલની કબર ખાતે જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે મારો અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભરૂચ જિલ્લા અગૃણી નાઝુ ફડવાલા સહિત સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુકુલ વાસણીક એ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ મરહુમ અહેમદભાઈ પટેલના ઘરે જઈને પરિજનો સાથે મળી સાંત્વના આપી હતી અને જણાવ્યું હતું કે તેઓની ખોટ આજીવન દેશને સાલશે. તેઓ સાચા અર્થમાં એક રાષ્ટ્રીય નેતા હતા.

Advertisement

Share

Related posts

ડીસા શહેરમાં હરસોલિયા વાસમાં ગટરનાં પાણી પ્રવાહના કારણે ત્રણ મકાન ધરાશાયી.

ProudOfGujarat

નડિયાદ : ગૂગલ પે ના નામે ગઠીયાએ એક લાખનો ચૂનો લગાવ્યો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!