Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ચોરીના વાહનો ના સ્પેરપાર્ટસ અલગ કરી ભંગાર વેચવાના કાળસા …GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરી કરેલ મોટરસાઇકલના સ્પેર્પાર્ટ્સ સાથે આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોર્ડ.

Share

ભરૂચ જીલ્લામા મોટરસાઇકલ જેવા વાહનોની ઉઠાંતરી કરી તેના સ્પેરપાર્ટસ જુદા કરી વેચાણ કરવાનો ધંધો ચાલી રહ્યો છે ત્યારે ભરૂચ પેરોલ ફ્લો સ્કોર્ડ ની ટીમ ધ્વારા અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા ત્યારે બાતમીના આધારે અંકલેશ્વર સારંગપુર પેપ્સી કંપનીના ગોડાઉનની સામે આવેલ જફરુદીન ભંગારવાળાને ત્યાં અગાઉ ચોરીની મોટરસાઈકલ ના સ્પેરપાર્ટસ છૂટા પાડી વેચાણ કરી ગયેલ અને બાકીના સ્પેરપાર્ટસ નો સમાન બે ઇસમો વેચવા માટે આવતા ત્રણ આરોપીઓને પેરોલ ફ્લો સ્કોર્ડ પી.સી.આર.પી.ની કલમ 41(1D) મુજબ અટક કરવામાં આવેલ છે જડપાયેલા આરોપીઓમાં રોકીનીરાલા, દેવેન્દ્રપ્રસાદ ચૌધરી ઉમર વર્ષ 23 ધંધો ફોટોગ્રાફર રહે. વસંત વિહાર સોસાયટી રાજપીપળા રોડ અંકલેશ્વર, ધીરજસીંઘ અનિલસિંઘ ઉમર વર્ષ 24 રહે. વસંત વિહાર સોસાયટી રાજપીપળા રોડ અંકલેશ્વર, જ્ફરુદીન રમજાનની દિવાની ભંગાર ના વેપારી રહે. સારંગપુર પાટીયા રાજપીપળા રોડ અંકલેશ્વર ને જડપી આગળની તપાસ પેરોલ સ્કોર્ડ કરી રહી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : જીતનગર ખાતે તા.11 એ નર્મદા ભાજપા સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

ભરૂચ ગોલ્ડન બ્રિજ ની સ્થાપના ને ૧૩૭ વર્ષ પૂર્ણ થયા- કેમ કહેવામાં આવે છે આ બ્રિજ ને સોના નો પુલ જાણો વધુ…….. 

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં વાવડી બુઝર્ગ ગામ વિસ્તારમાં થઈ રહેલી માપણી અને પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની કામગીરી અંગે મિલકતધારકોએ રેકોર્ડની ચકાસણી અને સહી કરી માલિકીનાં પુરાવા રજુ કરવાના રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!