Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગપાલિકા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રંગોળી સ્પર્ધા યોજાઇ.

Share

અંકલેશ્વર નગપાલિકા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં ૧૦૦ જેટલા બાળકો એ ભાગ લીધો હતો. ધો. 4 થી લઈને ધો. 12 સુધીના બાળકો એ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારબાદ ઈનામ તેમજ ફટાકડા અને મીઠાઈ બાળકો વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યકમમાં રોટરિયન પંકજ ભરવાડા, રૂપલ ભરવાડા, પ્રહિતા પટેલ શિક્ષક સમિતીના સભ્યો માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલ બા હાજર રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

પાલેજની કંપનીમાંથી લાખોની કિંમતનાં સ્ટીલનાં બકેટની ચોરી

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાના વાડીયા ગામના નાળામાં વરસાદમાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલી…

ProudOfGujarat

ભરૂચ : ઈકો ક્લબ અને પર્યાવરણ પ્રયોગશાળા ડોક્યુમેન્ટેશન વર્કશોપ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!