Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાં ફરજ બજાવ્યા બાદ તબીબ ડો.ઝરીયાબ તેમના ઘરે જતા લોકોએ સ્વાગત કર્યું.

Share

દેશહિતમાં પોતાની ફરજ ફર્સ્ટ ગણી અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા મૂળ કસ્બાતીવાડના ડો.અબ્દુલ ખાલીકભાઈ મલીકની પુત્રી ડો. ઝરીયાબ ખાલીક મલીક – M B B S ડોકટર તરીકે કોરોના 19 ની સારવાર માટે જાહેર કરાયેલી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સરકારનો આદેશ આવતાની સાથે જ પોતાની જનેતા (માઁ) ને બીમાર હાલતમાં મૂકી ઘરેથી ફરજ બજાવવા હોસ્પિટલ જવા નીકળી ગઈ હતી. એવી દેશની દીકરી ડો. ઝરીયાબ ખાલીક મલીકનું આજરોજ ફૂલોની વર્ષા અને તાળીઓથી સ્વાગત કરવામાં આવ્યું.જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા તમામ ધર્મના કર્મીઓને સલામ જેમણે કર્મને પોતાનો ધર્મ સમજયો.

Advertisement

Share

Related posts

ભારે કરી : ડામરના રોડ પર પડેલા ખાડા પુરવા ભરૂચ નગરપાલિકા પેવર બ્લૉકના સહારે.

ProudOfGujarat

રાજપીપલા જિલ્લા જેલમાં બંદીવાન બંધુઓ (કેદીઓ) કરે છે ઓર્ગેનિક ખેતી….

ProudOfGujarat

ગોધરામાં રેલ્વેની ઇ- ટીકીટ ઉચા ભાવે વેચતા ટ્રાવેલ્સ એજન્ટની રેલ્વે પોલીસ અને રેલ્વે ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!