Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ઇદે મિલાદના તહેવાર નિમિતે ગોયાબજાર ખાતે ઠંડા પીણાંનું વિતરણ કરાયુ.

Share

હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિતે વર્ષોની પ્રણાલિકા મુજબ મુસ્લિમો દ્વારા જુલુસ કાઢવામાં આવે છે, ગોયાબજાર ખાતે છેલ્લા 15 વર્ષથી ઠંડા પીણાં તથા ફ્રૂટીનું વિતરણ કરાય છે, આશરે 5000 લોકો માટે ફ્રૂટી તથા ઠંડા પીણાંની વ્યવસ્થા કરવામાં આવે છે, આ પ્રસંગે ગોયાબજારના યુવાનો પૈકી વસીમ ફડવાલા, સમીર પઠાણ, ઇમરાન મિર્ઝા, રઝા ફડવાલા, મારુફ ફડવાલા, મોઇશ ફડવાલા, હાફિઝ પઠાણ, મોઇન મિર્ઝા, તારિક શેખ, જુનેદ શેખ, શાહબાઝ ફડવાલા, સાકીર મલેક, અરબાઝ મલેક, શેહઝાદ શેખ, સજ્જાદ પઠાણ, સેહબાઝ પાલવાળા, સાજીદ મલેક, ઇલ્યાસ ખેર, મુબીન મુલ્લા, નજર શેખ, સલમાન પઠાણ, બશીર ચોક્સી, એડવોકેટ ઇકબાલ શેખ, અશદ પઠાણ, ઇમરાન શેખ વિગેરે સેવાઓ આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા તલાટી મંડળ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું….

ProudOfGujarat

ભરૂચ માંડવા પાસે અઢી કરોડના હીરાની નિષ્ફળ લૂંટનો પ્રયાસ કરનાર 2 આરોપીઓ વાહન અને હત્યાર સાથે ઝડપાયા.

ProudOfGujarat

આપણું આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો અને કોરોના વિશે જાગૃત બનો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!