Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે ઈદ એ મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ.

Share

અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે આગામી ઇદે મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ હતી, જેમાં વિવિધ મુદ્દે આગેવાનો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આવનાર તહેવાર શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાઇ શકે જેને અનુલક્ષી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇદ એ મિલાદ કમિટીના આગેવાનો તેમજ શહેર પોલીસ મથકના પી આઈ આર.એચવાળા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રૂટ સહિતના મુદ્દે ચર્ચાઓ કરાઇ હતી, આ બેઠકમાં વસીમ ફડવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સાથે જ પોલીસ વિભાગ સાથે ચર્ચાઓ કરી હતી.

Advertisement

Share

Related posts

દહેજની વેલસ્પન કંપનીના 400 કમર્ચારીઓને ટ્રાન્સફર ઓર્ડર મળતા કામદારોમાં રોષ : કલેક્ટરને કરવામાં આવી રજુઆત.

ProudOfGujarat

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું.

ProudOfGujarat

ભાવનગર ના ઘોઘા તાલુકા ના કણકોટ ગામમાં ઢોર માર મારી યુવાનની કરી હત્યા …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!