Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની વિદ્યાર્થીની એ ફોરેન્સીક સાયન્સમાં “ગોલ્ડ મેડલ” મેળવી સફળતા પ્રાપ્ત કરી.

Share

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ ૨૦૨૧ ની પરીક્ષામાં એમ.એસ. સી. (ફોરેન્સીક સાયન્ય)ની પરીક્ષામાં સૌથી વધુ માર્કસ મેળવી શ્રી પી.એમ. પટેલ ઇન્સટીટયુટ ઓફ પી.જી.સ્ટડીઝ એન્ડ રીસર્ચની એપ્લાઇડ સાયન્સમાં અંકલેશ્વરની વિદ્યાર્થીની કૌસર મુલ્લા એ ૯.૧૨ સી.જી. પી. એ. સાથે ફોરેન્સીક સાયન્સમાં “ગોલ્ડ મેડલ” મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. તેમને મળેલી આ સફળતાને સમાજનાં વિવિધ લોકો એ આવકારી શુભેચ્છાઓ પાઠવી છે.

Advertisement

Share

Related posts

હવામાન વિભાગે આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યાં ખાબકશે વરસાદ

ProudOfGujarat

નર્મદામાં વધતાં કોરોનાને કારણે કેવડિયાનો પતંગ મહોત્સવ રદ.

ProudOfGujarat

દિલ્હીમાં 66 મી નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં ભરૂચ અને વડોદરાના 3 શૂટર્સનો ડંકો, ટીમ ઇવેન્ટમાં 2 ગોલ્ડ અને 3 સિલ્વર જીત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!