Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની પ્રિયાંશી ચૌહાણે રાજ્ય કક્ષાની ડ્રોઈંગ ગ્રેડ પરીક્ષામાં 93 માર્ક્સ મેળવી ગૌરવ વધાર્યું.

Share

અંકલેશ્વરની એસવીઈએમ સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી અને નગરપાલિકા માધ્યમીક વિભાગના ચેરમેન કિંજલબેન ચૌહાણની પુત્રી પ્રિયાંશી ધર્મેન્દ્રસિંહ ચૌહાણે રાજ્ય કક્ષાની ઇન્ટરમિડિયેટ ડ્રોઈંગ ગ્રેડ પરીક્ષામાં એ ગ્રેડ સાથે 100 માર્ક્સમાંથી 93 માર્ક્સ મેળવી ભરૂચ જિલ્લાનું અને અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે. પ્રિયાંશીએ ચાર અલગ અલગ પેપરમાં સારા માર્ક્સ મેળવ્યા છે. આ રાજ્ય કક્ષાની ઇન્ટરમિડિયેટ ડ્રોઈંગ ગ્રેડ પરીક્ષામાં રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રિયાંશી એ શ્રેષ્ઠ ગુણ મેળવી ભરૂચ જિલ્લાનું અને અંકલેશ્વર અને સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. એસવીએમ સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ પ્રિયાંશીને શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

Share

Related posts

ઉપવાસ આંદોલન : જામનગરમાં મહિલા ન્યાય પંચની બહેનો ધરણા પર, યૌન શોષણના પ્રકરણમાં ગુનો નોંધવાની માંગણી સાથે બહેનો ધરણા પર..

ProudOfGujarat

અંકલેશ્વર : નેશનલ હાઇવે ઉપર તિરંગા હોટલ નજીક સરકારી એસ.ટી બસને અકસ્માત નડયો.

ProudOfGujarat

બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી સાયબર ક્રાઈમ ગુનો ‘એ’ ડીવીઝન પો. મથકે નોંધાયોં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!