Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ભરૂચ આઇટી એસોસિએશન દ્વારા એબીટા પ્રીમિયર લિંગ 2019-20નું આયોજન કરાયું હતું

Share

અંકલેશ્વરના કાપોદ્રા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે અંકલેશ્વર-ભરૂચ આઇટી એસોસિએશન દ્વારા એબીટા પ્રીમિયર લિંગ 2019-20નું આયોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટુર્નામેન્ટનું સ્પોર્ટ્સ કમિટી ચેરમેન સુરેશ સોલંકી,દિગંત પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં એસોસિએશનના સભ્યોએ ભાગ લીધો હતો. સદર ક્રિકેટ પ્રીમિયર લિંગમાં પ્રમુખ મહેશ સબલપરા અને ક્રિકેટ પ્રેમિકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગુજરાત R.N.T.P.C કરારબદ્ધ કર્મચારી સંઘના કર્મચારીઓ હડતાલ પર…

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે હનુમાન જયંતીની સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

વિધાનસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી શરૂ કરશે ‘ભારત જોડો યાત્રા’ નો બીજો તબક્કો શરૂ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!