Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા વાર્ષિક અયપ્પા પૂજાનું આયોજન કરાયું હતું.

Share

અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા સતત 16 વર્ષથી અયપ્પા પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર રેલવે ફાટક સ્થિત ઉભા ભવન ખાતે સતત 17માં વર્ષના મંગલ પ્રસંગે અયપ્પા પૂજાનો કાર્યક્રમ યોજાયો જેમાં શાસ્ત્રોત વિધિ અનુસાર ભગવાન અયપ્પાની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન અને ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

નર્મદા સુગર,ધારીખેડામાં 307 કર્મચારીઓ તથા પરિવારજનોએ કોવિડ બૂસ્ટર ડોઝ લીધો.

ProudOfGujarat

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું નામ બદલી કલેશ્વરી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર

ProudOfGujarat

૧૨ લોકસભા ના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમને સમગ્ર મતક્ષેત્ર માંથી સાંપડી રહ્યો છે પ્રચંડ જનસમર્થન*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!