Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત પૌરાણિક રાધા વલ્લભ મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

200 થી પણ વધુ વર્ષ જુના રાધા વલ્લભ મંદિર ખાતે પ્રતિ વર્ષ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં શ્રીકૃષ્ણના જન્મ બાદ વહેલી પરોઢે હિંડોળા તેમજ શણગાર સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કેસર સ્નાન સહિતના ધાર્મિક વિધિ વિધાન બાદ હિંડોળાના દર્શન માટે અંકલેશ્વરના ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભગવાનને હિંડોળે ઝુલાવીને કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા ના ઝધડીયા ઉમલ્લા ચોકડી પાસે ની એક દુકાન માં આગ લાગતા ભારે દોઢધામ મચી હતી…….

ProudOfGujarat

માંગરોળ : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકાનાં સી.આર.સી. તથા મુખ્યશિક્ષકો માટેની એક દિવસીય માર્ગદર્શન શિબિર યોજાઈ.

ProudOfGujarat

વડોદરા : પ્રેમમાં નિષ્ફળતા મળતા યુવતિએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!