Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જનતા નગરની પુષ્પવાટીકા સોસાયટીના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા,લાખોના મુદ્દામાલ સાથે ૧૯ ઝડપાયા.

Share

અંકલેશ્વર શહેર પોલીસે ગડખોલ વિસ્તારમાં આવેલ જનતા નગર પાસેની પુષ્પવાટિકા સોસાયટી ખાતે રહેતા અજીતસિંગ સંતોકસિંગ સિકલીગરને ત્યાં મકાનમાં કેટલાક ઈસમો પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી અને રમાડી રહ્યા હોવાની બાતમીના આધારે દરોડા પાડયા હતા જ્યાં મકાનમાં જુગાર રમતા ૧૯ જેટલા ઇસમોને રૂ.૪ લાખ ૮૭,૮૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

પોલીસે પાડેલા દરોડામાં (૧) અજીતસિંગ સંતોકસિંગ સિકલીગર રહે,અંકલેશ્વર (૨) રવિન્દ્રસિંગ હરનામસિંગ સરદાર રહે,બોરસદ (૩) અજીતસિંગ હરનામ સિંગ સરદાર રહે,બોરસદ (૪) ચહેનસિંગ કિરપાલ સિંગ સરદાર રહે,વડોદરા (૫) રવીસિંગ કિરપાલ સિંગ સરદાર રહે,વડોદરા (૬) દીપસિંગ કિરપાલસિંગ સરદાર રહે,વડોદરા (૭) શેરસિંગ ઉર્ફે સતનામ સિંગ સરદાર રહે,આમોદ (૮) સતવનસિંગ પ્રિતમ સિંગ સિકલીગર રહે,ભરૂચ (૯) મનીન્દરસિંગ પ્રિતમ સિંગ સિકલીગર રહે,ભરૂચ (૧૦) હરજીત સિંગ સંતોકસિંગ સિકલીગર રહે,જંબુસર (૧૧) અજીતસિંગ પ્રેમસિંગ સિકલીગર રહે,અંકલેશ્વર (૧૨) રાજેન્દ્ર સિંગ અકાલ સિંગ ટાંક રહે,ભરૂચ (૧૩) ગુરમુખ લાલસિંગ સરદાર રહે,કાલોલ (૧૪) શેરસિંગ ગ્વાનસિંગ સરદાર રહે,વડોદરા (૧૫) અવતારસિંગ ઉમંગ સિંગ સરદાર રહે,જામનગર (૧૬) સુરજીત સિંગ આયાસિંગ સિકલીગર રહે,અંકલેશ્વર (૧૭) સોરનસિંગ જોગીન્દર ભાદા રહે,અંકલેશ્વર (૧૮) પરબતસિંગ ઉત્તમસિંગ સિકલીગર રહે,આમોદ તેમજ (૧૯) કુલદીપ સિંગ અજુસિંગ સિકલીગર રહે,આમોદ નાઓને રોકડ રકમ તેમજ વાહનો સાથે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારૂન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

ભરૂચ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સંદર્ભે પાલેજ તેમજ ભરૂચ પોલીસ દ્વારા પાલેજ તેમજ ટંકારિયામાં BSF ની ફ્લેગ માર્ચ યોજાઇ હતી.

ProudOfGujarat

નેશનલ હાઈવે નં.૪૮ ના વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ વાહનો માટે સદંતર બંધ.

ProudOfGujarat

લીંબડી એસ.ટી. માં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!