Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના અંદાડા ગામના કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીની જાગૃતિ શિબિર યોજાઈ.

Share

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના માર્ગદર્શન હેઢળ તાલુકા કાનૂની સેવા સમિતિ અંકલેશ્વર અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ઉપક્રમે સખી વન સ્ટોપની મદદથી અંકલેશ્વરના અંદાડા ગામના કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીની જાગૃતિ શિબિર યોજાઈ.

આ શિબિરમાં વિદ્યાર્થીનીઓને પોસ્કો એક્ટ, ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી.આ ઉપરાંત 181 ની અભ્યમ ટીમ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દક્ષાબેન તડવી, માનવ અધિકાર પરિષદના ભરૂચ જિલ્લા પ્રમુખ, મહિલા કલ્યાણ અધિકારી પ્રજાપતિ બેન, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક જાનવીબેન તથા અન્ય તાલુકા કાનૂની સેવા સમિતિના સભ્યો તથા મહિલા અને બાળ કલ્યાણ સેવા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે શરદ પૂર્ણિમાનાં ગરબામાં રમઝટ મચી.

ProudOfGujarat

ભરૂચના શુકલતીર્થના ભાતીગળ મેળામાં વાવાઝોડા અને વરસાદમાં બેટ ઉપર ફસાયેલા 25 લોકોનું કરાયુ રેસ્ક્યુ

ProudOfGujarat

પંચમહાલ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ફ્રોડ કરતા ઇસમને ઝડપી લેવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!