Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક હાઈવે પર નિલેશ ચોકડી પાસે અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત

Share

જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર યુ.પી.એલ ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બાઇક સવાર ૨ યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે સ્થળ પર પહોચી મામલા અંગે વધુ તપાસ હાથધરી છે તો બીજી તરફ અકસ્માતના પગલે ઉપસ્થિત લોકોમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે

Advertisement

Share

Related posts

મોહદ્દીશે આઝમ મિશન રાજપીપળા બ્રાંચ દ્વારા જશને ગરીબ નવાઝ જશને મોહદ્દીશે આઝમે હિન્દની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

કોવિડ-૧૯ મોબાઈલ ટેસ્ટીંગ વાનમાં વિરમગામ ખાતે સેમ્પલ લેવામાં આવ્યા.

ProudOfGujarat

ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં, ઇમરજન્સી નંબર કર્યો જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!