Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના તમામ નવ નિયુક્ત હોદ્દેદારોની વરણી કરાતા મુમતાઝ પટેલે ટવીટ કરી શુભેચ્છાઓ પાઠવી.

Share

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના તમામ નવ નિયુક્ત હોદ્દેદારોની આજે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી દ્વારા વરણી કરવામાં આવતા મુમતાઝ પટેલે ટવીટ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપ પ્રમુખ ૧) ધનરાજ સિંહ પટેલ ૨) પ્રતીક કાયસ્થ ૩) સ્પંદન પટેલ ૪) મુકેશ વસાવા ૫) મમતા બેન વસાવા,

નવનિયુક્ત મહામંત્રી ૧) રવિન્દ્ર ચૌહાણ ૨ ) કાર્તિક પટેલ ૩) વિરલ વી પટેલ ૪) જુનેદ મલેક ૫) અરુણ વસાવા ૬) સુનિલ વસાવા ૭) હેરી પટેલ ૮) સીમા બેન વસાવા ૯) શહાદત શેખ ૧૦) અશરફ દીવાન

Advertisement

નવનિયુક્ત મંત્રી ૧) દિનેશ મિશલ ૨) રિશી પટેલ ૩) પીરું ભાઈ વસાવા ૪) યુવરાજ સિંહ અમરસિંહ વશી ૫ ) હરીશ વસાવા ૬ ) અયાન મલેક ૭ ) દિવ્યાંગ પરમાર ૮) ઇમરાન શેખ ૯) વિનય રાજેશ વસાવા ૧૦ ) ધરતી મોદી

આ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા તેમજ ઉપપ્રમુખ હેમંત પટેલ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.


Share

Related posts

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા દિવ્યાંગો માટે અંગ શિબિર યોજાશે.

ProudOfGujarat

ભાવનગર જીલ્લાના ગારીયાધાર મા બપોર બાદ વરસાદી માહોલ જામ્યો વરસાદ સરુ લોકોને ગરમીથી મળી રાહત

ProudOfGujarat

ભરૂચ : માત્ર 9 વર્ષની નાની ઉંમરમાં જિંદગીનો એક મહિનાનો રોજો રાખી ખુદાની બંદગી કરતી સૈયદ ફલક અસદ અલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!