Proud of Gujarat
FeaturedGujaratINDIA

સગીરાના અપહરણ કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણ અંગેના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી ભોગ બનનાર બાળાને ભરૂચની ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢેલ છે.

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવાની ડ્રાઇવના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કેડી મંડોરાના માર્ગદર્શન મુજબ એલસીબીની ટીમ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર વિસ્તારમાંથી બાતમી મળેલ કે નેશનલ હાઇવે નંબર 48 પર એક વ્યક્તિ અપહરણના ગુનામાં નાસતો ફરતો હોય આથી પોલીસે તેની નેશનલ હાઇવે નંબર 48 પર તપાસ કરતા પોલીસને આરોપી દિલીપ કુમાર પ્રવીણભાઈ વસાવા નામનો સગીર બાળાના અપહરણના ગુનામાં સંડોવાયેલ બાળા સાથે ફરતો હોય જેને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીને અંકલેશ્વર પોલીસ સ્ટેશને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : રાજપારડી નગરમાં તહેવારોને લઇને પોલીસની ફ્લેગ માર્ચ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર બે યુવાનોના મોત, નિલેશ ચોકડી વિસ્તારમાં બની ઘટના, અજાણ્યો વાહન ચાલક થયો ફરાર.

ProudOfGujarat

અંકલેશ્વર- વિદ્યાર્થીઓને મોતની સવારી કરાવતા ખાનગી વાહનોના ડ્રાઇવરો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!