Proud of Gujarat
FeaturedGujaratINDIA

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરને શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર અર્પણ કરાયા.

Share

અંકલેશ્વરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી રોટરી ક્લબને 2021 22 દરમ્યાન વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ તેમના સભ્યોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

અંકલેશ્વરમાં આરોગ્ય શિક્ષણ પર્યાવરણ તથા સેવાકીય ક્ષેત્રોમાં કાર્યરત એવા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરને વર્ષ ૨૦૨૧ 22 દરમ્યાન વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી તથા સેવાકીય પ્રવૃત્તિઓ માટે ડિસ્ટ્રિક્ટ 3060 કોન્ફરન્સ દરમિયાન વિવિધ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. જેમાં બેસ્ટ પ્રેસિડેન્ટ, બેસ્ટ સેક્રેટરી, પબ્લિક ઇમેજ એવોર્ડ, સિગ્નેચર પ્રોજેક્ટ, હેપ્પી સ્કૂલ લિટરસી એવોર્ડ, રાયલા એવોર્ડ, એક્સલન્સ એવોર્ડ તેમજ મેડીકલ કેટેગરીમાં પણ વિવિધ એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમજ આ તકે વ્યક્તિગત એવોર્ડમાં અશોક પંજવાણી, મનીષા શ્રોફ, હિતેન આનંદપરા, સુનિલ નાકરાણી, અનિતા કોઠારી સહિતના રોટલીના સભ્યોને તેઓની શ્રેષ્ઠ કામગીરી બદલ કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

હાથી, હાથીની ગતિ એ ચાલે છે પાછળ કુતરાઓ ભસે છે તે પાછું વળીને જોતો નથી, સાંસદ મનસુખ વસાવા

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે તેજસ હોસ્પિટલ માંડવી દ્વારા આંખની તપાસ કરી દર્દીઓને ચશ્માનું વિતરણ કર્યું.

ProudOfGujarat

વિરમગામના પૂર્વ ઘારાસભ્ય તેમજ શ્રી સમસ્ત તળપદા કોળી પટેલ  સમાજના આગેવાન પ્રેમજીભાઇ વડલાણીનુ લાંબી માંદગી બાદ નિધન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!