Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં એનીમલ લવર્સ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયું.

Share

અંકલેશ્વરના એનીમલ લવર્સ ગ્રુપ દ્વારા ઉનાળાની ગરમીમાં અબોલ પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા રહે તથા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે એનીમલ લવર્સ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે પક્ષીઓ માટે માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સામાજિક અગ્રણી ગજેન્દ્ર પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, કમલેશ મોદી, ગ્રુપના કાર્યકર્તા તરુણ પટેલ, કૌશિક પટેલ સહિતના કાર્યકરો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા શહેરના નંદેસરી જીઆઇડીસી ની દીપક નાઈટ્રેટ કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

ભૂગર્ભ જળ સપાટી માપવા પાટણ જિલ્લાના 4 તાલુકામાં 50 પીઝોમીટર બનાવાશે.

ProudOfGujarat

પંચમહાલ:- ગોધરા ખાતે વાલ્મીકી સમાજ દ્વારા હાથરસકાંડના આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!