Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર તાલુકા ના ગામ ખાતે એક પરણિત યુવતી સાથે ગામનાજ યુવાને માર મારી છેડતી કરતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે……..

Share

  બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર તાલુકા ના ગામ ખાતે શનિવાર ના રોજ એક પરણિત યુવતી દુકાન ઉપર સામાન ની ખરીદી કરવા માટે ગઇ હતી તે સમય ગાળા દરમિયાન ગામ નાજ એક ગૌરાંગ નામના યુવાને યુવતી નો હાથ પકડી લઇ યુવતી ની છેડતી કરી હતી યુવતી એ યુવકની આ પ્રકાર ની હરકત નો વિરોધ કરતા તેને પગ ના ભાગે લાકડાના સપાટા મારી ઈજાઓ પહોંચાડી હતી.ગામનાજ યુવાન ગૌરાંગ ની હરકત નો ભોગ બનેલ યુવતી જે તે સમયે લાચાર બની ૧૮૧ મહિલા અભયમ માં જાણ કરી હતી પરન્તુ યુવતી ના આક્ષેપો મુજબ ૧૮૧ અભયમ ઉપર થી તેઓની અરજી લઇ લીધી છે તમે નજીક ના પોલીસ મથકે ફરિયાદ કરો તેવો જવાબ મળ્યો હતો………વધુ માં યુવતી એ મામલા અંગે અંકલેશ્વર રૂરલ પોલીસમાં જાણ કરતા રૂરલ પોલીસે પણ મામલા અંગે યુવતી માત્ર અરજી લઇ કાર્યવાહી હાથધરી હતી.ઉલ્લેખનીય છે કે આ યુવતી તેના પતિ સાથે ફેમેલી ઝઘડાને લઇ તેના પિતા ના ઘરે છેલ્લા કેટલાક સમય થી રહે છે …પરન્તુ ગામ નાજ યુવક ગૌરાંગ અવાર નવાર યુવતીને છેડતી કરી તેને સબંધ બાંધવા મજબુર કરતો હોય તેમ સમગ્ર મામલા અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલ માં સારવાર લેવા આવેલ આ પરિણીત યુવતીએ કરેલા આક્ષેપો ઉપર થી  જાણવા મળ્યું હતું..

Share

Related posts

રાજપીપલાની ગ્રામીણ બેંકના રૂમમાં યુવાન પંખે લટક્યો,હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ  

ProudOfGujarat

શિનોર તાલુકામાં ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદથી કપાસના પાકને ભારે નુક્સાન, ધરતીપુત્રોને માથે હાથ દેવાનો વારો આવ્યો…

ProudOfGujarat

આજરોજ કરજણ મુલનીવાસી એકતા મંચ દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!