Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં ડી.પી ચોરીની ઘટનાઓને અંજામ આપી ચકચાર મચાવનાર બરકત આખરે એક વર્ષ બાદ પોલીસની પકડમાં આવ્યો..!

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડી.પી માં ડેમેજ કરી તેની ચોરી અંગેની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, અંકલેશ્વર તાલુકામાં અત્યાર સુધી અનેક ડી.પી ની તસ્કરોએ ચોરી કરી હોવાની પોલીસ ચોપડે ફરિયાદો દાખલ થઇ ચુકી છે, ત્યારે હવે ક્રાઇમ બ્રાંચને ડી.પી ચોરીની ૧૦ જેટલી ઘટનાને અંજામ આપનાર ઇસમની ધરપકડ કરવામાં સફળતા મળી છે.

અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયેલ ડી.પી ચોરી અંગેના ૧૦ જેટલા ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી બરકતઅલી કપૂર શાહ રહે,અરેઠ ગામ તા,માંડવી,જી સુરત નાને કિમ ખાતેની શિવ શક્તિ હોટલ ખાતેથી બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

આહારુન પટેલ


Share

Related posts

અંકલેશ્વર શહેરમાં આવેલ ગણેશ ચોક પાસે માથાભારે તત્વોએ ગણેશ વિસર્જન કરવા જતા શ્રદ્ધાળુને મારમારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

ProudOfGujarat

કોરોનાના કહેર વચ્ચે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને થઇ શકે છે મોટો ફાયદો,જાણો આ છે કારણ

ProudOfGujarat

નડિયાદ : કણજરી ગામમાં એ.ટી.એમ મશીનથી આરોનું શુદ્ધ પાણી મળશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!