Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : મીરાનગરથી ગુમ બાળકી મુસ્કાનની તપાસ અર્થે એસ.પી જાતે પહોંચ્યા.

Share

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેના રાજપીપળા ચોકડી મીરા નગર વિસ્તારમાં સિલ્વર સિટી નામની બિલ્ડિંગમાં રહેતી રૂકસાર છેલ્લા ઘણા સમયથી ગુમ થવા બાબતે જીઆઈડીસી પોલીસ તેમજ અન્ય એજન્સીઓએ પણ શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે, એવામાં જ નવનિયુક્ત પોલીસ વડા લીના પાટીલ એ આજરોજ મુસ્કાનના ઘરની મુલાકાત લઇ આજુબાજુના રહીશોને પણ રૂકસાર વિશે પુછતાછ આરંભી હતી તેમજ વધુમાં તેઓએ પ્રજાજોગ અપીલ કરી હતી કે મુસ્કાનની ભાળ મળે તો જીઆઇડીસી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

આમ છેલ્લા કેટલાય દીવસોથી ગુમ રૂકસારના મામલે હવે એસ.પી.ડો લીના પાટીલે સ્વંયમ રસ દાખવી પરિવાર સુધી પહોંચી તેઓને સાંત્વના પાઠવી ગુમ રૂકસારને શોધવા માટેના પ્રયત્નો તેજ કર્યાં હતા.

હારુન પટેલ

Advertisement

Share

Related posts

નડિયાદના બે વિદ્યાર્થીઓ યુકેનથી હેમખેમ પરત આવ્યા.

ProudOfGujarat

વડોદરા મનપા દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ધ્રુવ સોલંકી એ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!