Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના મીરા પંજવાણીને ઇન્ટરનેશનલ ઇનર વ્હીલ ક્લબનો માર્ગારેટ ગોલ્ડિંગ એવોર્ડ મળ્યો.

Share

સુરત ખાતે ઇનર વ્હીલ ડિસ્ટ્રિક્ટ 306 ની ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન ઇવેન્ટ દરમિયાન આજે ઇન્ટરનેશનલ ઇનર વ્હીલનો સર્વોચ્ચ એવોર્ડ મીરા પંજવાણીને મળ્યો છે.

ઇનર વ્હીલના સ્થાપકના નામ પર એવોર્ડ છે, જે 2001 માં શરૂ કરવામાં આવ્યો હતો. IW ડિસ્ટ્રિક્ટ 306 માં આ એવોર્ડ મેળવનારી મીરાં પંજવાણી પ્રથમ વ્યક્તિ છે. છેલ્લા 20 વર્ષમાં અત્યાર સુધીમાં વિશ્વભરના લગભગ 200 સભ્યોને આ માન્યતા મળી છે. આ એવોર્ડ સમાજમાં છેલ્લા 30 વર્ષથી જય સામાજીક અને સેવાકીય કાર્યો કરી રહ્યા છે તે સારા કામના કારણે આપવામાં આવ્યો જેને લઇને સમગ્ર રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબને ગર્વની લાગણી થઇ હતી અને સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં.

Advertisement

Share

Related posts

રાજપીપલા રંગનગર સોસાયટીમાં ઘરે-ઘરે માસ્ક વગર દૂધ આપવા આવતા સુપર સ્પ્રેડર બનેલા દુધવાળાની દાદાગીરી સામે રહીશોમાં ફફડાટ.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અમદાવાદ જિલ્લાકક્ષાનું મહિલા સંમેલન યોજાયુ

ProudOfGujarat

સુરત શિવસેનાના કાર્યકર્તાઓ ડુંગળીના ભાવ વધારાના વિરોધમાં સુરત ખાતે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!