Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વરના બોરીદ્ર ગામ પાસેની આમલાખાડીમાંથી વન વિભાગની ટીમે 7 ફૂટ લાંબો મગર ઝડપી પાડ્યો હતો

Share

છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વરના બોરીદ્ર ગામ પાસે આવેલ આમલાખાડી ખાડીમાં મગર નજરે પડતા ગામના ધર્મેશભાઈ આહિરે અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરી હતી જેને પગલે વન વિભાગના સુનીલ પરમાર અને ટીમે બપોરે 1 વાગ્યાના આસપાસ નદીમાં રેસ્ક્યુ કરી 4.5 વર્ષ અને સાત ફૂંટ લાંબા મગરને ઝડપી પાડ્યો હતો પકડાયેલ મગરને જોવા ગ્રામજનો મોટી સંખમાં ઉમટી પડ્યા હતા વન વિભાગની ટીમે પકડાયેલ મગરને વ્યવસ્થિત જગ્યાએ છોડી મુકવાની તજવીજ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

જામનગરના શ્વેત મકવાણાની રાજ્ય કક્ષાએ ટેકવોન્ડો રમતની સ્પર્ધામાં પસંદગી

ProudOfGujarat

मेगा स्टार्स की ये आगामी ओटीटी फिल्में आप निश्चित रूप से देखना चाहेंगे!

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ મહામંત્રીની શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અંગે કરાઇ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!