Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલમાં જેબી કેમિકલ્સ દ્વારા ૫૦ લાખનું અનુદાન અપાયું.

Share

અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર અને રેડીએશન સેન્ટર માટે જેબી કેમિકલ્સ દ્વારા ૫૦ લાખનું અનુદાન આપવામાં આવ્યું.

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ટ્રોમા સેન્ટર અને રેડિએશન સેન્ટરનું નિર્માણ થઇ રહ્યું છે આ સ્વાસ્થ્યને લગતી પ્રવૃત્તિમાં જેબી કેમિકલ્સ દ્વારા ઇમરજન્સી એરિયામાં સુવિધાઓ વધારવા માટે ક્રોમા સેન્ટરમાં રૂપિયા ૨૫ લાખ અને રેડિએશન સેન્ટરમાં પણ રૂપિયા ૨૫ લાખનું અનુદાન આપી અંકલેશ્વરની ઇમર્જન્સી વિભાગની સવલતોમાં વધારો કર્યો છે. આ અનુદાન બદલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી, દોની નાદ ઝાલા, જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અંજના ચૌહાણ દ્વારા જેબી કેમિકલ્સના નિખિલ ચોપરા, કૃણાલ ખન્ના, ભરત ઘાનાણી દ્વારા આભાર વ્યકત કરાયો.

Advertisement

Share

Related posts

હાંસોટ ખાતે એસ.ટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

વડોદરા મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી માર્ચ મહિના સુધીમાં નક્કી કરેલા લક્ષ્યાંક મુજબ વેરાની વસૂલાત થશે.

ProudOfGujarat

જીલ્લાકક્ષાના વિજ્ઞાન મેળામા બીજા દિવસે વિજ્ઞાનપ્રેમીઓનો ધસારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!