Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર બાઇક ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર શહેર પોલીસ.

Share

અંકલેશ્વર શહેર પોલીસે છોટાઉદેપુર જિલ્લાની બોડેલી સ્ટેશનનો મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

અંકલેશ્વર શહેર પોલીસ ને.હ.નં.8 ગડખોલ પાટિયા પાસે ઓવરબ્રિજ પાસે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરેલ હોય જે દરમિયાન એક શખ્સ બાપુનગર ઓવરબ્રિજથી એક નંબર પ્લેટ વગરની ગાડી હેલ્મેટ પહેર્યા વિના હંકારીને આવતા આરોપી સુરેશ રમેશ મહાવી ઉ.વ.19, ધંધો મજૂરી, રહે. ઝઘડિયા જી.આઇ.ડી.સી પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની મૂળ રહે. દાહોદની પોલીસે બાઇક ઊભી રાખી રજીસ્ટ્રેશન નંબરને લગતા પ્રશ્નો પૂછતાં શંકાસ્પદ લાગતાં મોબાઈલ પોકેટ કોપ ઇ-ગુજકોપની તપાસ કરતાં આ મોટરસાઇકલ બાઇક હીરો હોન્ડા કંપનીનું નં.GJ-06-JG-8579 કિં.રૂ.20,000/- છોટાઉદેપુરનાં બોડેલી પોલીસ સ્ટેશનમાંથી ચોરીની કબૂલાત આપી હતી. આરોપી પાસેથી ચોરાઉ બાઇક કબ્જે કરી અન્ય કોઈ ચોરીમાં સંડોવણી છે કે કેમ? તે સહિતની વિગતોનો તાગ મેળવવા પી.આઇ બી.એન રબારીની સૂચના મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.

Advertisement

Share

Related posts

સંતરામપુર તાલુકાના સીમલીયાના ગ્રામજનો કરી રહ્યા છે રસ્તો બનાવાની માંગ

ProudOfGujarat

માંગરોળનાં પીપોદરા ખાતે આવેલી જ્યોતિ પેટ્રોકેમિકલ એન્ટરપ્રાઇઝમાં માંગરોળ મામલતદાર, જી.એસ.ટી અધિકારીઓ અને જી.પી.સી.બીની સંયુક્ત ટીમોએ રેડ કરતા 75 લાખથી વધુનાં માલ સીડઝ કર્યો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના સીમોદરા ગામે આશા વર્કરોનું વાર્ષિક સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!