Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ના મીરાનગર નજીક શોપિંગ ની ત્રણ દુકાન માં આગ લાગતા દોઢધામ મચી જવા પામી હતી.

Share

 

 

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર ના મીરાનગર એક ખૂબ જ ગીચ વસ્તી વાળો વિસ્તાર ગણાય છે જેમાં બધી જ દુકાનો એક બાદ એક અડી ને આવેલી છે જેમાં આજરોજ સવાર ના 9 વાગ્યા ના આસપાસ મીરનાગર નજીક ના શોપિંગ સેંટર મા એકાએક આગ લાગતા જોત જોતામાં આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.સ્થાનિક લોકો એ ફાયર ટેન્ડર આવતા પેહલા પાણી નો મારો ચલાવી આગ ને કાબુ મા લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બધા જ પ્રયાસ નિષ્ફળ સાબિત થાય હતા.ત્યારબાદ ફાયર લાસ્કરો એ આવી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી.

 

 

 


Share

Related posts

નબીપુર ક્રિકેટ ટીમના જંગી રન ના સ્કોર સામે રાંદેરની ટીમ માત્ર ૯૪ રન માં ઓલ આઉટ

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં આવેલ ગણેશ ચોક પાસે માથાભારે તત્વોએ ગણેશ વિસર્જન કરવા જતા શ્રદ્ધાળુને મારમારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

ProudOfGujarat

વડોદરા : મિત્રોએ ચેલેન્જ કરતા યુવક સુરસાગર તળાવમાં કુદી પડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!