Proud of Gujarat
Uncategorized

અંકલેશ્વર : ફેક બેન્કિંગ મેસેજથી રૂ. ૫૦ હજારના મોબાઇલની ચોરી કરી ઈસમો ફરાર.

Share

અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે આવેલ ઝો-બોક્સ મોબાઈલ શોપમાં ફેક બેંકિંગ મેસેજ મોકલી અંદાજિત 50 હજારના મોબાઈલની ચોરી કરી ગઠિયા ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વર શહેરમાં રહેતા લાલજીભાઈની પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ઝો-બોક્સ મોબાઈલ શોપ આવેલી છે જે મોબાઈલની દુકાનમા બે ઇસમો આઇ ફોન-8 અને વન પ્લસ મોબાઈલ ફોન લેવા આવ્યા હતા જેઓએ બે મોબાઈલ લઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી દુકાનદારને ફેક બેંકિંગ મેસેજ મોકલી અંદાજિત 50 હજારથી વધુના મુદ્દામાલની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. છેતરપિંડી અંગે દુકાનદારે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

आमिर खान ने अपनी माँ की तस्वीर के साथ इंस्टाग्राम का शुभारंभ किया !

ProudOfGujarat

ભરૂચ ને.હા ૪૮ પર વધુ એકવાર ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળ્યા, સુરતથી વડોદરા જતા વાહનો અટવાયા, જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ માં ચકચાર મચાવનાર ટ્રીપલ મર્ડર નો મામલો. આરોપી જગદીશ સોલંકી ને કોર્ટ માં રજૂ કરાયો….બાદ માં શું થયું જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!