Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર મામલતદારમાં પ્રજાને પડતી મુશ્કેલીઓના કારણે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા પાઠવાયું આવેદન.

Share

અંકલેશ્વર મામલતદાર ખાતે કોઈપણ સરકારી કામમાં પ્રજાએ ધક્કા ખાવા પડતા હોય છે અને નાનામાં નાના કામ માટે પ્રજાએ અધિકારીઓને પૈસા આપવા પડે છે અને કામ કરવું પડે છે. આવકના દાખલા હોય જાતિના દાખલા હોય કે પછી કોઈપણ અંકલેશ્વર મામલતદાર કચેરીની અંદર કામ કરાવવું હોય તો આજે પૈસા આપીને કામ કરવું પડે છે. તેવા રાષ્ટ્રીય સંત પરિષદ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. પ્રજાને પડતી હાલાકીને ધ્યાનમાં લઈને વહેલી તકે ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દા ઉપર ધ્યાન આપે અને પ્રજાને રાહત મળે તેવી માંગ સાથે ગુજરાત સંઘ પરિષદના પ્રમુખ ધર્મેશભાઈ પંડ્યા દ્વારા અંકલેશ્વર મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની સહજાનંદ કંપનીમાંથી શંકાસ્પદ એસિડિક કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર ઝડપી પાડતું પ્રકૃતિ સુરક્ષા મંડળ….

ProudOfGujarat

ભરૂચ : નર્મદા ચોકડી પાસે ઇકો ચાલક અને રિક્ષાચાલક વચ્ચે મારામારી : એકને ઇજા.

ProudOfGujarat

હલદરવા પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત… એક નું મોત,ચાર ઈજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!