Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સમાજસેવી ઉદ્યોગપતિને રોટરી રત્ન એવોર્ડથી કરાયા સન્માનિત.

Share

અંકલેશ્વરના અગ્રણી ઉદ્યોગપતિ તેમજ સમાજસેવી એવા રોટેરિયન અશોક પંજવાણીને રોટરી ક્લબ દ્વારા રોટરી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ક્ષેત્રમાં તેમના અપ્રતિમ યોગદાન બદલ તેમને આ માનદ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. IPP રાજેશ નાહટા અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના રોટેરિયન્સ તરફથી ડીજી સંતોષ પ્રધાન, આઈપીડીજી પ્રશાંત જાની અને ડીજીએન નિહિર દવેની હાજરીમાં આ એવોર્ડ એનાયત કરાયો હતો. અશોક પંજવાણીએ એવોર્ડ મેળવવો એ આનંદની અને યાદગાર ક્ષણ ગણાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં ધાણીખૂંટ ખાતે ધારીયા ધોધમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશનો માહોલ, કોતરોમાં જળ વહેતા પ્રવાસીઓ ઉમટી પડયા..!

ProudOfGujarat

ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં ગઠિયાએ રસ્તા પર ચલણી નોટ નાંખી કહ્યું- તમારા પૈસા પડી ગયા છે, કારચાલક પૈસા લેવા ઊતરતાં ગઠિયો કારમાંથી રોકડની બેગ લઈ ફરાર

ProudOfGujarat

આજે એરફોર્સ વાયુસેના દિવસની ઉજવણી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!