Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં પાર્ક કરેલી ફોરવીલર ના ચારેય ટાયરની ચોરી

Share

અંકલેશ્વરના પારસીવાડ અગિયારી નજીક હતા સોહરાબ વીમા દલાલનાઓની ફોરવીલ ના ચારેચાર ટાયર કોઈ ચોર ચોરી કરી ગયો હતો.

વધુ મળતી માહિતી મુજબ અંકલેશ્વરના રહીસ સોહરાબ પદરજી વીમા દલાલ ની ફોરવીલ કાર જીજે ૧૬ સીબી ૬૨૬૩ સીટી હોન્ડા કાર તેઓએ પોતાના ઘર નજીક પાર્ક કરી હતી. તે કારણે ચારે ટાયર ચોરાઈ ગયા હતા ચોરી કરનાર ઈસમોએ ગાડીની છે ઈંટોનો સપોર્ટ આપી ચારે ટાયર કાઢી ચોરી ગયા હતા.

Advertisement

 


Share

Related posts

અંકલેશ્વરમાં એનીમલ લવર્સ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયું.

ProudOfGujarat

શિયાળે જ વડોદરામાં સંકટ : દિવાળીથી નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવું પડશે

ProudOfGujarat

વિરમગામ બીઆરસી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat
error: Content is protected !!