Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટ દરમિયાન મેડિકલ ઓફીસરનું તુમાખીભર્યું વર્તન.

Share

અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટ દરમિયાન મેડિકલ ઓફીસરનું તુમાખીભર્યું વર્તન સામે આવ્યું. હાલમાં કોરોના જેવી ભયંકર બીમારીના સાવચેતીના પગલાંરૂપે અંકલેશ્વરના નાગરિકો રેપીડ તેમજ RTPCR ટેસ્ટ કરાવવા જતાં હોય છે પણ ત્યાંના મેડિકલ ઓફીસરે ના શોભે એવું તુમાખીભર્યું વર્તન કરતાં નાગરિક પરેશાન થયા હતાં અને ટેસ્ટીંગ વગર ધક્કો ખાવો પડયો હતો. મેડિકલ ઓફિસરની ભાષા તદ્દન અશોભનીય હતી તેઓના આવા વ્યવહારના લીધે નાગરિકો પરેશાન માલૂમ પડે છે.

Advertisement

Share

Related posts

વડોદરા આર.આર સેલે ડેડીયાપાડાના મંડાળા ગામેથી 2 લાખના ગાંજા સાથે 1 વ્યક્તિની ધરપકડ કરી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં પ્રભારી સચિવશ્રી રાજેશ માંજુએ જિલ્લામાં કોરોના સંક્રમણ સામે કામગીરીની સમીક્ષા કરી.

ProudOfGujarat

રાજપીપલા ઓરલ કેન્સર ડિટેકશન તથા સંપૂર્ણ ઓરલ હાઇજીન ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!