Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર એનીમલ લવર્સ ગૃપ વન વિભાગના સહયોગથી જવાહર બાગ ખાતે એનિમલ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું.

Share

કરુણા અભિયાન 2022 અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા રોટરી કલ્બ ઓફ અંકલેશ્વર ઇનરવીલ કલ્બ ઓફ અંકલેશ્વર એનીમલ લવર્સ ગૃપ અંકલેશ્વર તેમજ વન વિભાગના સહયોગથી જવાહર બાગ ખાતે એનિમલ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું. આજના દિવસે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર એનિમલ સારવાર કેન્દ્ર પર કરવામાં આવશે તેમજ કોઈ પણ જગ્યા પર પક્ષી ઘાયલ થયાની જાણ કોઇને પણ થાય તો આ કેન્દ્રનો સંપર્ક કરવો જેથી કરીને પક્ષીઓની સારવાર થઈ શકે. એનીમલ લવર્સ ગૃપના તમામ યુવાઓને અંભિનંદન અને શુભેચ્છાઓ જેઓએ ઉતરાયણ પર્વની ઉજવણી ન કરી પક્ષીઓની ચીંતા કરી એનિમલ સારવાર કેન્દ્ર ઉભુ કરી સેવા આપી રહ્યા છે.

Advertisement

Share

Related posts

‘મેડ ઇન હેવન સીઝન 2’ માં તેના પાત્ર માટે પરવીન દબાસ એ પ્રેમ અને પ્રશંસા મેળવી

ProudOfGujarat

સુરતમાં કોરોના, સ્વાઈન ફ્લૂ બાદ બાળકોમાં નવા વાયરસે ફફડાટ ફેલાવ્યો, 500 બાળકો વાયરસના ભરડામા.

ProudOfGujarat

કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!