Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે આવેલ બ્રધરન ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી કરાઇ.

Share

અંકલેશ્વર પિરામણ સ્થિત બ્રધરન ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકોનો પવિત્ર ધાર્મિક તહેવાર ખ્રિસ્તી જયંતિ ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી. હાલ ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારીના કારણોસર ક્રિસમસનાં તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા હતાં. બ્રધરન ચર્ચના પાસ્ટર રેવ. રવિદાસ સાહેબ દ્વારા દેશ અને દુનિયામાં ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારી દૂર થાય એ માટે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કોવિડ-૧૯ જેવી ખતરનાક મહામારીમાં મરણ પામેલાંના કુટુંબીજનો માટે દિલાસાની પ્રાર્થના કરવામાં આવી હતી અને દરેક ખ્રિસ્તી સમાજના ભાઈઓ-બહેનોને એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી ક્રિસમસની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : એક એવી એફિડેવિટ કે જેનાથી સમગ્ર પોલીસ બેડામાં સનસનાટી ફેલાય ગઈ જાણો આ એફિડેવિટ વિષે વધુ.

ProudOfGujarat

લીંબડી ખાતે શરદ પુનમના રોજ નવદુર્ગા નવચંડી મહાયજ્ઞનુ પ્રસાદ સાથે આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ આધુનિક બ્રાઇડલ લુક્સ શેર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!