Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : cds બિપિન રાવત સહીત અન્ય શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી.

Share

અંકલેશ્વરનાં કાપોદરા વિસ્તારમાં આવેલ સનાતન ઇન્ટરનેશનલ એકેડેમી ખાતે શહીદ cds બિપિન રાવત તેમના પત્ની તેમજ શહીદ થયેલ જવાનોને શ્રધાંજલિ અર્પવામાં આવી હતી.

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા સ્થિત આવેલી સનાતન ઇન્ટરનેશનલ અકેડમીમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા દેશના પ્રથમ cds બિપિન રાવત તેમતા પત્ની અને અન્ય જવાનોને શ્રદ્ધાંજલિ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો પ્રિન્સિપાલ અને શાળાના પ્રમુખ એલ વી પાંડે ટ્રસ્ટી સુમિત પાંડે ટ્રસ્ટી અને ભારત સરકારના રેલવે મંત્રાલયના સદસ્ય અનુરાગ પાંડે એ આપી હતી
અનુરાગ પાંડે એ કહ્યું કે જનરલ બિપિન રાવતનું નિધન દેશ માટે એક બહુ મોટી ખોટ છે એમની વિચારધારા અને એમની વીરતા દેશના યુવાનોને હંમેશા પ્રેરણા આપતી રહેશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

એસ એસ સી અને એચ એચ સી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર …

ProudOfGujarat

રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વરના ગોયા બજાર સ્થિત પીએમ હજારીવાલા સ્ટોર માંથી ગેરકાયદેસર અને ચેતવણી વગર ના ઇન્ટરનેશનલ win “King Size” સિગરેટ ના જથ્થા સાથે દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!