Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની હોટલમાં એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

Share

અંકલેશ્વરની હોટલના રૂમમાં એક અજાણ્યા શખ્સે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની મયુર હોટલના રૂમમાં એક અજાણ્યા શખ્સે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. મૃતક વિશેની અન્ય કોઈ વિગતો સામે આવી નથી પરંતુ હાલના તબક્કે મૃતક સુરતનો વતની હોવાનું જાણવા મળ્યું છે. અચાનક હોટલના રૂમમાં કેવી રીતે મૃતકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો તેમજ આ બનાવમાં આપઘાત કે હત્યા શું છે તે જાણવા અંકલેશ્વર શહેર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લરનાં કોર્સનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાની આંગણવાડીઓ માટેના”એજ્યુકેશનલ ટોયઝ” નો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

વડોદરા : સાઇબર ક્રાઇમ અને મહિલાલક્ષી ગુનાઓ અટકાવવા અંગે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!