Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર પીરામણ ખાતે અહમદ પટેલ ના હસ્તે ધ્વજવદન…

Share

રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલે પોતાના વતન અંકલેશ્વર તાલુકા નાં પીરામણ ગામ ખાતે 69માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.

સાંસદ અહમદ પટેલે પીરામણ ગામની શાળા અને ગ્રામપંચાયત કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી.
આ પ્રસંગે અહમદ પટેલે સૌને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ ગામ અને અંકલેશ્વર ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો.

ProudOfGujarat

અંકલેશ્વર- એસ.ઓ.જી એ સટ્ટાબેટિંગ ના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

સિનિયર સિટીઝન માટે સાધન સહાય માટેના અને તપાસણી કેમ્પનુ આયોજન

ProudOfGujarat
error: Content is protected !!