Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર જુના ને.હા.૮ પર આવેલા મયુર શોપિંગ સેન્ટરમાં ભંગારની દુકાનમાંથી ૯૦ કિલો તાંબુ અને ૧૦૦ કિલો અલ્યુમિનીયમ ચોરી કરી લઇ ગયા હતા.

Share

પ્રાપ્ત માહિતી અનુસારજુના ને. હા.૮ પ્રતિન ચોકડી પર આવેલા મયુર કોમ્પલેક્ષ ભાવેશ શોપિંગ સેન્ટરમાં અરીહંત ટ્રેડર્સ નામના ભંગારનીદુકાનમાં ઉતરાયણ પર્વમાં ધોળે દહાડે બપોરના ૧૨ થી સાંજના ૬ વાગ્યા અરસામાં તસ્કરો સટલ ઉચું કરી ૯૦ કિલો તાંબુ કીમત રૂ.૩૦૦૦૦તેમજ૧૦૦ કિલો અલ્યુમિનીયમ કીમતરૂ.૧૦૦૦૦ મળી કુલ રૂ.૪૦૦૦૦ ઉપરાંત જથ્થો ચોરી કરી લઇ ગયા હતા. બનાવના સંદર્ભમાં બાજુમાં ટોપાઝગેસ્ટહાઉસના વોચમેન કાન્તીભાઈવસવાએ ભંગાર ની દુકાન માલિકને જાણ કરતા માલિક રાજેન્દ્રભાઈ કોઠારી આવી ગયા હતા.
આ અંગે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.અને ચોરી નો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ગૌ માતાનું થયું અકસ્માત : 1962 આવી મદદે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ₹ ૧૭.૪૭ કરોડના ખર્ચે જળસંચય – જળસંગ્રહના ૧૬૮૫ કામો હાથ ધરાશે : રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર

ProudOfGujarat

સુરેન્દ્રનગર : સસલાનો શિકાર કરવાનો પ્રયત્ન કરનાર ટોળકી ઝડપાઈ.

ProudOfGujarat
error: Content is protected !!