Proud of Gujarat
INDIACrime & scandalFeaturedGujarat

ભરૂચના રેલ્વે બ્રિજની અંકલેશ્વર તરફથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

Share

ભરૂચના રેલ્વે બ્રિજની અંકલેશ્વર તરફથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
ભરૂચના રેલ્વે બ્રિજની અંકલેશ્વર તરફ એક વ્યક્તિનો મૃતદેહ હોવાની જાણ રાહદારીઓએ પોલીસને કરતા રેલ્વે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને તપાસ કરતા મૃતદેહ નજીકથી આધાર કાર્ડ તેમજ પાનકાર્ડ મળી આવ્યા હતા જેના પરથી તેનું નામ પરમાર દીપક હોવાનું જાણવા મળ્યું છે અને તે વલણ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.યુવાનનું મોત ક્યા સંજોગોમાં નીપજ્યું તે અંગેની તપાસ રેલ્વે પોલીસ ચલાવી રહી છે

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષયક ચિંતન શિબિર યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : ગુમ થયેલ સગીર વયનાં બાળકને શોધી કાઢતી દહેજ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!