Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સંજાલી ગામમાં ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત

Share

અંકલેશ્વરના સંજાલી ગામમાં ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સંજાલી ગામ ખાતે ગઈકાલે રોજ પ્રેમની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ડેડ બોડી નું કબજો મેળવ્યો હતો ત્યારે મરનાર વ્યક્તિના કપડામાંથી તેમનો આધારકાર્ડ એટીએમ કાર્ડ તથા અન્ય આધાર પુરાવા મળી આવતા તેમનું નામ રાજેશ રામ રામેશ્વર રામ હોય તેવું જાણવા મળ્યું હતું ત્યારે અંકલેશ્વર રૂરલ પોલીસે ડેડબોડીને પીએમ અર્થે અંકલેશ્વરના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને મૃતકના વાલી વારસદારો ની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : ભારતીય જનતા પાર્ટી લખતર મંડલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

આફ્રિકાના વેન્ડામાં ગુજરાતી પરિવાર પર હુમલો, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

ProudOfGujarat

ગુજરાતના મંદિરો પણ દેશભક્તિના રંગે રંગાયા : સોમનાથ, સાળંગપુર મંદિરમાં તિરંગાનો અદભુત શણગાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!