Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : નવી નગરીમાં જુગાર રમાડતી મહિલા સહિત 6 જુગારિયાઓને ઝડપી પાડયા.

Share

અંકલેશ્વર શહેરમાં આવેલ નવી નગરીમાં રહેતી ભારતીબેન જેન્તીભાઈ વસાવા મોટાપાયે સટ્ટા બેટિંગનો જુગાર ચલાવે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે બાતમીવાળી જગ્યા પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા મળી કુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નવી નગરીમાં રહેતી મુખ્ય જુગારી ભારતીબેન વસાવા, મનોજ વસાવા, ઇબ્રાહિમ બાબુ શેખ, બાબુ વસાવા અને ભારત બજાનીયા સહિત છ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડે તે પહેલા જ શહેર પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

નડીયાદ વિધાનસભા વિસ્તારના હોદેદારો-કાર્યકરો સાથે સાંસદ સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝધડીયા : સારસા ગામમાં થયેલી મોટર સાઇકલની ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

જામનગરમાં વિઝન ક્લબ દ્વારા વુમન્સ ડે નિમિત્તે મહિલાઓને એવોર્ડ આપી સન્માનિત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!