Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-અંકલેશ્વર ને જોડતા માર્ગ પર બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ઇજાગ્રસ્ત.

Share

ભરૂચથી અંકલેશ્વર તરફ જતાં માર્ગ પર આર એમ પી એસ સ્કુલ પાસે બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવારને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

આ બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર આર એમ પી એસ સ્કુલ પાસે બાઈક અને બુલેટ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવારને સામાન્ય ઈજાઓ થઈ હતી આથી રાહદારીઓએ તાત્કાલિક સારવાર આપવા માટે 108 ને બોલાવી ઘવાયેલા બાઈક સવારને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ સબજેલ ખાતેથી પેરોલ રજા પર ગયેલ અને પરત ન આવેલ કેદીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

નડિયાદમાં મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

વડોદરા : કરજણ પબ્લિક સ્કૂલનાં વાર્ષિકોત્સવની રંગેચંગે ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!