Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર શહેર નો બુટલેગર ગડખોલ ગામ ની સીમ માં દારૂ છુપાવી વેચતા પોલીસે ઝડપી લીધો હતો

Share

અંકલેશ્વર શહેર માં દેશી વિદેશી દારૂ હજીપણ વેચાણ કરનારા બુટલેગરો હોય તો દારૂ ને ઉચા ભાવે ખાનગી માં વેચી રહયા છે તેમાં દારૂની બોટલ ની કિમત કરતાં ત્રણ ઘણી કિમત વસુલ કરતાં બુટલેગરો દ્વારા હોમ ડિલિવરી શરૂ કરી હોવાની લોક ચર્ચા માં શહેર ના વાઘેલા વાડ માં રહેતો ચિરાગ પ્રજાપતિ નો ખાનગી માં દારૂ વેચી રહિયો હોવાની બાતમી શહેર પોલીસ ને મળતા પોલીસે આ અંગે વોચ ગોઠવી હતી આ દરમ્યાન ચિરાગ પ્રજાપતિ નો દારૂ લેવા માટે ગડખોલ ગામ ની અતુલ કોલોની ની સામે ની ઝાડી માં જતા પોલીસે તેને ઝડપી લીધો હતો પોલીસે ત્યાંથી ૨૫ નંગ દારૂની બોટલ રૂ/ ૨૦૦૦ થી વધુ ના મુદામાલ સાથે ઝડપી લઈ તેની સામે શહેર પોલીસ મથક માં પ્રોહિબિશન એકટ મુજબ ગુનો દાખલ કર્યો છે અને શહેર પોલીસ વધુ તપાસ કરી રહી છે

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે ડો. બાબાસાહેબ યુવા ઉત્થાન સંસ્થા દ્વારા સ્કૂલકીટનું વિતરણ…

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે કુસુમ બેન કડકીયા કોલેજ ના વિધાર્થીઓ દ્વારા કેરલ પુરગ્રસ્તો ની મદદ માટે આગળ આવ્યા

ProudOfGujarat

રાજપીપળા : નાયબ કાર્યપાલક ઇજનેરનો શિક્ષણ પ્રત્યેનો અનોખો પ્રેમ…જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!