Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ચૌટાનાકા પાસે બે બાઈક અથડાતાં બંને બાઇક સવારો ગંભીર રીતે ઘવાયા.

Share

અંકલેશ્વરના ચૌટાનાકાથી ગડખોલ પાટીયાને જોડતા માર્ગ ઉપર બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઇક ચાલકોને ઇજા પહોંચી હતી.

આજરોજ અંકલેશ્વરના ચૌટા નાકાથી ગડખોલ પાટીયાને જોડતા માર્ગ ઉપર હસ્તી તળાવ પાસેથી બે બાઇક ચાલકો પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલ અન્ય બાઇક સાથે ભટકાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બંને બાઇક ચાલકોને ઇજાઓ પહોંચતા રાહદારીઓએ તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

નેત્રંગનાં એડવોકેટ સ્નેહલકુમાર પટેલની નોટરી પબ્લિક તરીકે નિમણુક.

ProudOfGujarat

પાંડુરંગ શાસ્ત્રીજી ના જન્મદિનની ચાંદોદના માંડવા ખાતે ભવ્ય ઉજવણી.

ProudOfGujarat

વડોદરાની એમ એસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચિકન અને દારૂની મહેફીલ કરતાં 10 વિદ્યાર્થીઓની ઓળખ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!