Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નમી પડેલા પોલીસ પોઈન્ટનું સમારકામ કયારે ? સતત ચર્ચાતો પ્રશ્ન ?

Share

અંકલેશ્વર નગરપાલિકા સામે ઊભો કરાયેલ પોલીસ પોઈન્ટને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તૂટી જતાં નુકસાન થયું હતું.

અંકલેશ્વરમાં જીલ્લા પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ પર પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે જે જગ્યાએ બી.ટી.ઇ.ટી. ના જવાનો ટ્રાફિક નિયમન કરે છે. અંકલેશ્વર નગરપાલિકા સામે ટ્રાફિક નિયમન કરતું પોલીસ પોઈન્ટ ઊભું કરવામાં આવેલું છે જ્યાં ગઇકાલે કોઈક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી પોલીસ પોઈન્ટને નુકસાન પહોંચાડયું હતું. બનાવના સમયે ટ્રાફિક નિયમન કરતાં કોઈ જવાન ત્યાં ઉપસ્થિત નહિ હોવાથી કોઈને પણ નુકશાન પહોંચ્યું ન હતું પરંતુ પોલીસ પોઈન્ટ નમી પડયો હતો જેને વ્યવસ્થિત કરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

રાજ્યમાં 887 ગામડાંમાં 100 ટકા વેક્સિનેશન થયું: જાણો રાજ્યનો કુલ રસીકરણનો આંક

ProudOfGujarat

નડિયાદ : કણજરીમા ડમ્પર ટ્રકના લોનના હપ્તા બાબતે ૪ લોકોએ વેપારીને માર મારતાં પોલીસ ફરિયાદ

ProudOfGujarat

હાંસોટ તાલુકાના ઈલાવ ગામની સગર્ભા મહિલાની ૧૦૮ ટીમે એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!