Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જલારામ મંદિરે પ્રજ્ઞાચક્ષુઓને અનાજ કિટનું વિતરણ કરાયું.

Share

અંકલેશ્વરનાં જલારામ મંદિર ખાતે આજે પ્રજ્ઞાચક્ષુ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 જેટલા પજ્ઞાચક્ષુઓને દિવાળી નિમિત્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજરોજ અંકલેશ્વરનાં જલારામ મંદિર ખાતે જી.આઇ.ડી.સી નાં દાતા દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુનિલભાઈ મનહરભાઈ ચૌહાણ તથા ગોલવાડ પંચ અને યુવા રાણા સમાજના સહકારથી અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં રહેતા ૩૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને દિવાળીનાં પર્વ નિમિત્તે અનાજની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

સુરત કર્મચારી વીમા નિગમનો મેનેજર વિરેન્દ્ર 20 હજાર લાંચ લેતા એસીબીનાં છટકામાં રંગે હાથ ઝડપાય ગયો હતો.

ProudOfGujarat

દહેજ આમોદ રોડ પર પણીયાદરા પાસે ટ્રેલરની અડફેટે મોટર સાયકલ પર સવાર બાળકીનું મોત

ProudOfGujarat

H3N2 વાયરસને લઈ આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!