Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા માનવતા કી દિવાલ પ્રોજેક્ટ હાથ ધરાયો.

Share

ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા માનવતા કી દિવાલ પ્રોજેક્ટ અંતર્ગત ગુમાનદેવ મંદિર ખાતે જરૂરિયાતમંદ લોકોને કપડાં, વાસણો અને જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો.

આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ સંધ્યા મિશ્રા અને ઇનરવ્હીલ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે પ્રમુખ સંજય મિશ્રાએ જણાવ્યું હતું કે ક્લબ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દિવાળી સમયે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે કે જેથી સમાજના ખરેખર જરૂરિયાતમંદ લોકો પણ દિવાળી જેવો તહેવાર ખુશી અને આનંદથી ઊજવી શકે.

Advertisement

Share

Related posts

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ફૂટઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થતાં એક મહિલાનું મોત, અનેક ઘાયલ.

ProudOfGujarat

ભરૂચ કસક ગળનાળામાં લકઝરી બસ પ્રવેશી જતા ટ્રાફિક જામ સર્જાયો, ભારે જહેમત બાદ માર્ગ ખુલ્લો થયો

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા નજીક ફોર વ્હીલ ગાડી અને એકટીવા વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!