Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- ભાટવાડ ઝૂપડપટ્ટી ના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રોકડ રૂપિયા તથા સોના ચાંદી લઈ ચોર ફરાર…

Share

અંકલેશ્વર- ભાટવાડ ઝૂપડપટ્ટી ના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રોકડ રૂપિયા તથા સોના ચાંદી લઈ ચોર ફરાર…

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના પીરામણ નાકા ગેસ કંપની વચ્ચે આવેલ રોડ બાજુમાં ભાટવાડ ઝુપડપટ્ટીમાં થી તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના ઉપર હાથફેરો કરી કોઈ ચોર ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ તપાસ માટે ઘટનાસ્થળ ઉપર આવી હતી અને અંકલેશ્વર શહેર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો..

Advertisement


Share

Related posts

સુરેન્દ્રનગર : ચુડામાં જમીન મામલે જૂથ અથડામણમાં એકનું મોત ત્રણ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ભારતીય વિદ્યા ભવન્સ GIPCL એકેડમીમાં ગણિત પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

વડોદરામાં જોડિયાં બાળકોને એસએમએ-1 થતાં 16 કરોડના ઇન્જેક્શન માટે માતા-પિતાએ લોકોને કરી અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!