Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં દિવાળીનાં તહેવારને અનુલક્ષીને સફાઈ અભિયાન હાથ ધરાયું.

Share

અંકલેશ્વર નગરપાલિકાનાં પ્રમુખનાં માર્ગદર્શન મુજબ નગરપાલિકાનાં વિવિધ વિસ્તારોમાં દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર નગરપાલિકાનાં અનેક વિસ્તારોમાં ગંદકીનાં થર જામેલા જોવા મળે છે. આથી દીપોત્સવી પર્વ પૂર્વે નગરપાલિકાનાં જુદા-જુદા વિસ્તારોમાં નગરપાલિકાનાં પ્રમુખ અને કારોબારી ચેરમેન સંદીપ પટેલ દ્વારા અંકલેશ્વરનાં હસ્તી તળાવની આસપાસનાં વિસ્તારો, ઓમ ટાવર શોપિંગ સહિતના ગંદકીથી ખડબદતા વિસ્તારોની જાતે મુલાકાત લઈ નિરીક્ષણ કરી ગંદકીની સાફ સફાઈ કરવામાં આવી હતી અને ડી.ડી.ટી પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

જામનગરના સિક્કા ખાતે રૂ.30 લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*

ProudOfGujarat

શું રીયલ એસ્ટેટમાં આવશે સારા દિવસો જાણો વધુ…???

ProudOfGujarat

વડોદરા : કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં ચોમાસાને અનુલક્ષીને જાનવરો માટે વ્યવસ્થા કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!